politics
ઝઘડાખોર નેતાઓના કારણે કોંગ્રેસ કાર્યકરનું દર્દ છલકાયું!
કોંગ્રેસના નેતાઓના અંદરોઅંદરના ઝઘડાથી કંટાળી ગયેલા પાટણ જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન ભુરાભાઈ જોશીએ પોતાની વાત રજૂ કરી છે. હકીકતમાં, બે દિવસ પહેલાં પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરે પત્રકાર પરિષદ કરીને ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરજી દેસાઈ પર ભાજપ સાથે મિલિભગતના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ બંને જૂથના નેતાઓ-કાર્યકરો સામસામે આવી ગયા છે.
Read full article on News18 Gujarati