business
JICA સમર્થિત વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું નિર્માણકાર્ય પૂર્ણ, ભારત-જાપાનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહયોગમાં ઐતિહાસિક સીમાચિહ્ન
વડોદરા, 9 સપ્ટેમ્બર, 2026: જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA)ના સહયોગથી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC)નું નિર્માણકાર્ય પૂર્ણ થતાં તેને સંપૂર્ણપણે કાર્યરત કરવામાં આવ્યું છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ભારત-જાપાન સહયોગની ઐતિહાસિક સિદ્ધિ છે. JICAની નાણાકીય અને ટેક્નિકલ મદદથી તથા ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ કાર્યરત અમલીકરણ એજન્સી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (DFCCIL)ના સહયોગથી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના વડોદરા ખાતેથી પૂર્ણ થયેલા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના મુખ્ય વિભાગો રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ ત્રણ ભાગો- ન્યૂ સાણંદ નોર્થ – ન્યૂ મકરપુરા, ન્યૂ ઉમરગામ – ન્યૂ સફાળે અને ન્યૂ સફાળે – ન્યૂ JNPTની ...
Read full article on Khabarchhe