politics
JNU માં ફરી વિવાદ: ઉમર ખાલિદના પુસ્તક પર ચર્ચા દરમિયાન ‘જેલ કે તાલે તૂટેંગે’ ના નારા
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) માં સોમવારે એક કાર્યક્રમ દરમિયાન જોરદાર હંગામો થયો હતો. જેએનયુ વિદ્યાર્થી સંઘ (JNUSU) દ્વારા ઉમર ખાલિદના પુસ્તક ‘Fractured Communities’ પર એક ચર્ચા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન JNUSU ના નેતાઓ અને સમર્થકોએ SSS-2 બિલ્ડિંગની બહાર ‘ઉમર ખાલિદ કો રિહા કરો’ અને ‘જેલ કે તાલે તૂટેંગે, સારે સાથી છૂટેંગે’ [...]
Read full article on Chitralekha