top
જોર્ડનની રાણીએ ઈઝરાયેલી જેલોમાં પેલેસ્ટીની બાળકોની દુર્દશા તરફ ધ્યાન દોર્યું
• ‘અરબ ન્યૂઝ’ની હાજરીમાં યોજાયેલી બેઠકમાં તેમણે કહ્યું કે દુનિયાએ ‘દાયકાઓ’ સુધી આ બાબતે ‘આંખ આડા કાન કર્યા છે’ • પેલેસ્ટીની બાળકોમાં એવું તે શું ભયાનક છે ? પુખ્ત વયના થાય તે પહેલાં જ પેલેસ્ટીનીઓને ખતરા તરીકે જોવામાં આવે છે’ (એજન્સી) ન્યૂ યોર્ક, તા.ર૩ જોર્ડનની રાણી રાનિયાએ મંગળવારે ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બાજુમાં […] The post જોર્ડનની રાણીએ ઈઝરાયેલી જેલોમાં પેલેસ્ટીની બાળકોની દુર્દશા તરફ ધ્યાન દોર્યું first appeared on Gujarat Today .
Read full article on Gujarat Today - Gujarati Newspaper