crime
જયપુરમાં NEET PGના બે પરીક્ષા કેન્દ્રો પર વીજળી ગુલ થતા હોબાળો
જયપુરના સીતાપુરામાં બે iON ડિજિટલ ઝોન કેન્દ્રો પર પરીક્ષા લાઈટ જતા હોબાળો થયો. જયપુરમાં 5 સપ્ટેમ્બરે બપોરે 3 વાગ્યે ફરીથી પરીક્ષા લેવામાં આવશે.
Read full article on Etv Bharat