politics
કાશીથી પાછા મોકલી દેવાય છે આ 5 લોકોના મૃતદેહ, અંતિમ સંસ્કાર કરવાની કેમ ના પાડી દે છે ડોમ? જાણો શું છે કારણ
હિંદુ ધર્મમાં કાશી (વારાણસી)ને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે. જોકે, પરંપરાગત ધાર્મિક માન્યતાઓ અનુસાર કેટલાક ખાસ પ્રકારના મૃતદેહોના મુખ્ય શ્મશાન ઘાટ પર અગ્નિસંસ્કાર કરાતો નથી. જો તમને આ વાત ન ખબર હોય તો આ માહિતી તમારા માટે જ છે.
Read full article on News18 Gujarati