crime
કચરાના ડમ્પર અને PCR વાન વચ્ચે ટક્કર! પોલીસ વાનને મોટું નુકસાન
સુરતના પાંડેસરા વિસ્તારમાં SMCના કચરાના ડમ્પર અને પોલીસ PCR વાન વચ્ચે ટક્કર થતાં પોલીસ વાનને મોટું નુકસાન પહોંચ્યું છે. આ બનાવને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો બીજી તરફ ડમ્પરના ચાલકે દાવો કર્યો છે કે અકસ્માતમાં તેની કોઈ જ ભૂલ નથી, પરંતુ ટર્ન લેતી વખતે PCR વાને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે આ અકસ્માત થયો. ત્યારે હવે સમગ્ર મામલે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.
Read full article on News18 Gujarati