crime
Ketki Vyas: ભ્રષ્ટ કેતકી વ્યાસની ધરપકડ બાદ બોડકદેવ સ્થિત મકાનમાં ACBનું સર્ચ ઓપરેશન, તપાસમાં ચોંકાવનારા ખુલાસા
કેતકી વ્યાસની ધરપકડ બાદ એસીબીની ટીમ તેને લઈને બોડકદેવ સ્થિત તેના મકાન પર તપાસ અર્થે પહોંચી હતી. જ્યાં તપાસમાં કર્મકાંડ કરતા તેના પિતા અને માતાના નામે કરોડોની મિલકત હોવાની માહિતી સામે આવી છે.
Read full article on News18 Gujarati