politics
કેટલીક શરતો સાથે 7 દિવસની અંદર હોર્મુઝ ખોલવા રાજી ઈરાન,....પણ ટ્રમ્પ પાસે બચ્યો માત્ર એક રસ્તો!
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ 7 દિવસમાં ખોલવા સંમતિ આપી છે. જાપાનની 'ક્યોડો ન્યૂઝ' મુજબ, ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે પર્સિયન ગલ્ફમાંથી સૈન્ય દબાણ ઘટાડવાની કડક શરત મૂકી છે. આ દરિયાઈ માર્ગ વિશ્વના 20 થી 30% તેલનો સપ્લાય કરે છે. હવે વિશ્વની નજર ટ્રમ્પના નિર્ણય પર છે, જે વૈશ્વિક શાંતિ માટે મહત્વપૂર્ણ છે.
Read full article on Gujaratsamachar