crime
Kheda: ડાકોરમાં ઓવરબ્રિજ નીચે સૂતેલા શ્રમિકની માથામાં પથ્થર મારી ઘાતકી હત્યા, બહેન ચા પીવા ગઈને ભાઈનો મૃતદેહ મળ્યો
ખેડા જિલ્લાના ડાકોરમાં ઓવરબ્રિજ નીચે સુઈ રહેલા 35 વર્ષીય શ્રમિક દિનેશભાઈની માથામાં મોટો પથ્થર મારી અજાણ્યા ઈસમે ઘાતકી હત્યા કરી. બહેન ચા પીને પરત ફરી ત્યારે ઘટના સામે આવી. ડાકોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
Read full article on Gujarati Jagran