Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

ખેતરમાં આગ ચાંપી બે લોકોને જીવતા સળગાવી દીધા:અમરેલીમાં તુફાન વાહનમાં સુતેલા બે મજૂરની અજાણ્યા ઈસમોએ નિર્મમ હત્યા કરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 2 views
ખેતરમાં આગ ચાંપી બે લોકોને જીવતા સળગાવી દીધા:અમરેલીમાં તુફાન વાહનમાં સુતેલા બે મજૂરની અજાણ્યા ઈસમોએ નિર્મમ હત્યા કરી
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક સળગેલી તુફાન પેસેન્જર વાહનમાંથી બે વ્યક્તિની બળેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. વાહનની અંદર સૂતેલા મધ્યપ્રદેશના બે મજૂર પર અજાણ્યા ઈસમોએ બહારથી વાહનને આગ ચાંપી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ લીલીયા પોલીસ તેમજ એફ.એસ.એલ. સહિતની વિવિધ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન મૃતકોની ઓળખ મધ્યપ્રદેશના વતની એવા 16 વર્ષીય રવિ કમલેશ બધેલ અને 21 વર્ષીય નીતિન રામસીંગ પચાયા તરીકે થઈ છે. આ બનાવ સંદર્ભે લીલીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ડી.વાય.એસ.પી.વિસ્મય માનસેતાના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ ચલાવવામાં આવી રહી છે. અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan