top
કિંજલ રબારી કેસમાં વળાંક: PSI પર હુમલો, 2 સમાજ સામ-સામે, કિંજલે CPને લેટર લખ્યો
લોકગાયિકા કિંજલ રબારીના અપહરણ અને લગ્ન વિવાદનો મામલો વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ વિવાદને કારણે બે જ્ઞાતિઓ સામસામે આવી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે , જેને પગલે આવનારા દિવસોમાં મામલો વધુ ઉગ્ર બનવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આજે ( 7 સપ્ટેમ્બર) કિંજલના પિયર રાધનપુર તાલુકાના સિનાડ ગામે 50 થી 60 લોકોના ટોળાએ ચૌધરી સમાજના PSI પર હુમલો કરી દેતા અફરાતફરી મચી ગઈ હતી. બીજી તરફ , આ સમગ્ર વિવાદ વચ્ચે ગાયિકા કિંજલ રબારીએ અમદાવાદ પોલીસ કમિશનરને એક પત્ર લખીને સ્પષ્ટતા કરી છે કે તેનું કોઈ અપહરણ થયું નથી. પત્રમાં કિંજલે ચોંકાવનારા ખુલાસા કરતા લખ્યું છે ...
Read full article on Khabarchhe