top
કિંજલ રબારીના અપહરણ કેસમાં નવો વળાંકઃ લોકગાયિકાએ વીડિયો જારી કરી કહ્યું- ' ત્યાં મારા જીવને જોખમ હોવાથી હું સ્વેચ્છાએ મારા પતિ પાસે પાછી ફરી છું'
Kinjal Rabari Kidnap Case: મેં અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા હોવા છતાં મારા પતિને મારીને મને ઉપાડી જવામાં આવી અને પિયરમાં ગોંધી રખાઈ હતી. જે બાદ રાધનપુર કોર્ટમાં લઈ જઈ બળજબરીથી છૂટાછેડાના કાગળો પર મારી સહીઓ કરાવાઈ હતી.
Read full article on Gujarati Jagran