top
કોંગ્રેસમાં વિવાદઃ CM રેવંત રેડ્ડીએ કોંડા સુરેખાને મંત્રીમંડળમાંથી હટાવ્યા
હૈદરાબાદઃ તેલંગાણા કોંગ્રેસમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે મુખ્ય મંત્રી એ. રેવંત રેડ્ડીએ ગુરુવારે મંત્રી કોંડા સુરેખાને મંત્રીમંડળમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે. આ અંગે રાજ્યપાલને ભલામણ મોકલી દેવામાં આવી છે. મુખ્ય મંત્રીનો આ નિર્ણય તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીની શિસ્ત સમિતિની ભલામણ બાદ લેવામાં આવ્યો છે. સમિતિએ તાજેતરમાં મંત્રી સુરેખાની પુત્રી દ્વારા આપવામાં આવેલાં વિવાદાસ્પદ નિવેદનોને લઈને [...] The post કોંગ્રેસમાં વિવાદઃ CM રેવંત રેડ્ડીએ કોંડા સુરેખાને મંત્રીમંડળમાંથી હટાવ્યા appeared first on chitralekha .
Read full article on Chitralekha