Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

કષ્ટભંજન દેવના સાંનિધ્યમાં યોજાઈ ડમરું આરતી

📰 News18 Gujarati 🕐 1 min read 📅 August 23, 2026 👁 5 views
કષ્ટભંજન દેવના સાંનિધ્યમાં યોજાઈ ડમરું આરતી
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ભવ્ય ડમરું આરતીનું આયોજન કરાયું હતું. પવિત્ર શ્રાવણ માસ અને અગિયારસના શુભ અવસરે ખાસ ડમરુ આરતી યોજાઈ હતી. અમદાવાદના બાવળા ગામના 'સિદ્ધેશ્વર મહાદેવ ડમરૂ આરતી ગ્રુપ'ના યુવાનો દ્વારા મંદિર પરિસરમાં દિવ્ય અને ભવ્ય ડમરૂ આરતીનું આયોજન કરાતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આ દિવ્ય આરતીનો લાભ લીધો હતો. મહત્વનું છે કે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં જે પ્રકારે ડમરૂના તાલ સાથે આરતી કરવામાં આવે છે તે જ તર્જ પર સાળંગપુર ધામના પરિસરમાં પણ વિવિધ વાજિંત્રો અને ડમરૂના નાદ સાથે આરતી કરાઈ હતી.
Read full article on News18 Gujarati

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan