Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Kutch: ‘ઓપરેશન મ્યૂલ હન્ટ’ હેઠળ રૂ. 32.62 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ, 5 આરોપીઓને જેલભેગા કર્યા

📰 Sandesh 🕐 1 min read 📅 August 17, 2026 👁 4 views
Kutch: ‘ઓપરેશન મ્યૂલ હન્ટ’ હેઠળ રૂ. 32.62 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ, 5 આરોપીઓને જેલભેગા કર્યા
સાયબર ફ્રોડ અને બેંક ખાતાઓનો ગેરકાયદેસર ઉપયોગ કરનારી ગેંગ્સ સામે પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા ‘મ્યૂલ હન્ટ’નામનું ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરી દરમિયાન સાયબર ક્રાઇમ શાખાને રૂ. 32.62 કરોડના મોટો સાયબર સ્કેમ ટ્રેસ કરવામાં સફળતા મળી છે. પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમે સ્કેમ ટ્રેસ કર્યું તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સામાન્ય નાગરિકો કે ભાડૂતી વ્યક્તિઓના નામે અલગ-અલગ બેંકોમાં ઈન્ડિવિજ્યુઅલ અને કરન્ટ એકાઉન્ટ્સ ખોલાવતા હતા. આ એકાઉન્ટ્સનો ઉપયોગ ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન્સમાં ગુનાહિત પ્રવૃત્તિઓથી મેળવેલા નાણાંની ગેરકાયદેસર હેરફેર માટે કરવામાં આવતો હતો.ટેકનિકલ સર્વેલન્સ અને નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ બાદ પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમે કૌભાંડમાં સામેલ 5 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલા આરોપીઓના નામ સાયબર ક્રાઇમે કૌભાંડમાં સામેલ 1. પાર્થ ઝાલા 2. અશ્વિન કાનાણી 3. વશરામ કાનાણી 4. કિશન વાજા 5. વત્સલ ઠક્કર ધરપકડ કરી લીધી છે. પોલીસે હાલ તમામ 76 બેંક ખાતાઓને સીલ કરાવવાની અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીના આધારે આ નેટવર્કના અન્ય તાર ક્યાં જોડાયેલા છે તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો: Ahmedabad: શેલા બાદ હવે સાણંદમાં દીપડાની દહેશત, મોટી દેવતી ગામે દીપડાની હાજરીથી ગ્રામજનોમાં ફફડાટ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan