politics
Kutch: ડિમોલિશનમાં ઘર ગુમાવનારા પરિવારોનું આંદોલન બન્યુ વધુ ઉગ્ર, 33 દિવસથી કરી રહેલા ધરણાનો કોઈ ઉકેલ ન આવતા આક્રોશ
કચ્છના ગાંધીધામમાં તંત્રની ડિમોલિશન કામગીરીમાં ઘર ગુમાવનારા અસરગ્રસ્ત પરિવારોનું આંદોલન વધુ ઉગ્ર બન્યુ છે. 33 દિવસથી તેઓ ઘર આપવા માટે ધરણા કરી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા તેમના તરફ કોઈ જ ધ્યાન ન દેવાતા અસરગ્રસ્ત લોકોનો આક્રોશ ભભુકી ઉઠ્યો છે.
Read full article on Tv9 Gujarati