politics
Kutch: અબડાસાને અછતગ્રસ્ત જાહેર કરી તાત્કાલિક 'કેટલ કેમ્પ' શરૂ કરવાની માંગ, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
Kutch Drought News: ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા કચ્છ જિલ્લાના અતિ પછાત અને ભૌગોલિક રીતે વિશિષ્ટ એવા અબડાસા વિધાનસભા વિસ્તારમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ગંભીર કટોકટી સર્જાઈ છે.
Read full article on Gujarati Jagran