Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Kutch Fake Liquor Network Busted : ભાવનગર લઠ્ઠાકાંડ બાદ હવે કચ્છમાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ

📰 Abp News 🕐 1 min read 📅 August 25, 2026 👁 3 views
Kutch Fake Liquor Network Busted : ભાવનગર લઠ્ઠાકાંડ બાદ હવે કચ્છમાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્ય પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે.. ત્યારે કચ્છના આદિપુરમાંથી ભુજ સાયબર સેલે દુકાનમાં ધમધમકી નકલી વિદેશી દારુ બનાવવાની મિની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો. બાતમીના આધારે સાયબર સેલની ટીમે આદિપુર ફોર એ વિસ્તારની એક દુકાનમાં દરોડા પાડ્યા. દરોડા દરમિયાન સાયબર સેલની ટીમે દુકાનમાંથી બ્રાન્ડેડ દારૂના નામે કેમિકલ અને આલ્કોહોલ મિશ્રિત નકલી દારુ બનાવી તેનું પેકિંગ કરવામાં આવતુ હોવાનો પર્દાફાશ થયો. એ જ નકલી દારૂને નામાંકિત બ્રાન્ડના ક્વાર્ટરમાં ભરીને વેચાણ કરતામાં આવુ હોવાનો ખુલાસો થયો. સ્થળ પરથી સાયબર સેલની ટીમે વિદેશી દારુ ભરેલા 600 ક્વાર્ટર અને પેકિંગ માટે રાખવામાં આવેલ નવ હજાર જેટલા ખાલી ક્વાર્ટર જપ્ત કર્યા છે.. ઉપરાંત આલ્કોહોલ ભરેલ ડોલ, બોટલ સીલ કરવાના મશીનો તેમજ અન્ય કાચો માલસામાન જપ્ત કર્યો. તપાસ દરમિયાન ખુલાસો થયો કે મુળ રાપરનો હિતેશ પટેલ દુકાન ભાડે રાખીને બ્રિજેશ નામના અન્ય આરોપી સાથે નકલી દારુ બનાવતો હતો.. હાલ FSLની ટીમે જપ્ત કરાયેલ કેમિકલની તપાસ કરી રહી છે..

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan