top
Legal News: સોમનાથ મંદિર આસપાસ નોનવેજ વેચવા પર પ્રતિબંધ અંગે 'સુપ્રીમ' સુનાવણી, હાઈકોર્ટનો સ્ટે યથાવત
સોમનાથ મંદિર આસપાસ નોનવેજ ખોરાકના વેચાણ અને સંગ્રહ પરનો પ્રતિબંધ હાલ યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના સ્ટેમાં કોઈ ફેરફાર કર્યા વિના અપીલનો બે મહિનામાં નિકાલ કરવા નિર્દેશ આપ્યો છે.
Read full article on Gujarati Jagran