politics
લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડાબાજ રવિ નાયરની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી, અદાણી સમૂહે દાખલ કરેલી FIR પર ચાલુ રહેશે તપાસ
રવિ નાયરે અદાણી જૂથ વિરુદ્ધ લખેલા લેખ મામલે કંપનીએ FIR દાખલ કરાવી હતી, જે રદ કરાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી. The post લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડાબાજ રવિ નાયરની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી, અદાણી સમૂહે દાખલ કરેલી FIR પર ચાલુ રહેશે તપાસ appeared first on ઑપઇન્ડિયા .
Read full article on Op India