top
લખનૌમાં હિન્દુ યુવા વાહિનીના નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહની હત્યા, નહેરમાંથી લાશ મળી
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં હિન્દુ યુવા વાહિનીના નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહની હત્યા કરવામાં આવી છે. અહેવાલો અનુસાર સિંહનો મૃતદેહ દુબગ્ગા નજીક એક નહેરમાંથી મળી આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની ફોર્ચ્યુનર એસયુવીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ધીરેન્દ્ર પ્રતાપ સિંહ મૂળ ઉન્નાવ જિલ્લાના વતની હતા અને હાલમાં લખનૌના પીજીઆઈ વિસ્તારમાં રહેતા [...]
Read full article on Gujaratmitra