business
લખપતિ બનવું હોય તો દર મહિને માત્ર 200 રૂપિયા બચાવો, મેચ્યોરિટી પર બની જશો 4 લાખના માલિક
પોસ્ટ ઓફિસ આરડી ખાતું ઓછામાં ઓછા 100 રૂપિયા મહિનાથી શરૂ કરી શકાય છે. ત્યારબાદ રકમ 10ના ગુણાંકમાં વધારી શકાય છે. આમાં મહત્તમ જમા રકમની કોઈ મર્યાદા નથી. એટલે કે, તમે તમારી બચત અને જરૂરિયાતના હિસાબથી દર મહિને રકમ નક્કી કરી શકો છો.
Read full article on News18 Gujarati