top
લોકરક્ષક કેડરના ઉમેદવારો માટે અગત્યના સમાચાર: 30 સપ્ટેમ્બરથી થશે દસ્તાવેજ ચકાસણીની શરૂઆત, જાણો સાથે રાખવાના ડૉક્યુમેન્ટનું ચેકલિસ્ટ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લોકરક્ષક કેડરની 14 જૂન, 2026ના રોજ લેવાયેલી લેખિત પરીક્ષાના ગુણ જાહેર કર્યા બાદ હવે પ્રથમ તબક્કાની દસ્તાવેજ ચકાસણીની તારીખ જાહેર કરી છે. કુલ 12733 જગ્યાઓ માટે 18322 ઉમેદવારો 30 સપ્ટેમ્બર, 2026થી દસ્તાવેજ ચકાસણી માટે લાયક ઠર્યા છે. વધુ માહિતી બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
Read full article on Gujaratsamachar