business
LPG ગ્રાહકોને મોટી રાહત: ગેસ કનેક્શન માટે e-KYC કરાવવાની છેલ્લી તારીખ લંબાવાઈ, ચેક કરો નવી ડેડલાઈન
રસોઈ ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG e-KYC પૂર્ણ કરવાની અંતિમ તારીખ 16 ઓગસ્ટ 2026 થી વધારીને 23 ઓગસ્ટ 2026 કરી છે. ગ્રાહકો IndianOil ONE કે HP PAY એપ, ગેસ એજન્સી અથવા ડિલિવરી બોય દ્વારા સરળતાથી e-KYC કરાવી શકે છે. પાત્ર ગ્રાહકો સુધી જ સિલિન્ડર પહોંચે તે માટે આ પ્રક્રિયા અનિવાર્ય છે.
Read full article on Gujaratsamachar