business
LRD Recruitment 2026: લોકરક્ષકની 12,733 જગ્યાઓ માટે 18,322 ઉમેદવારો ક્વોલિફાઈડ, કેટેગરી વાઈઝ કટ-ઓફ લિસ્ટ જાહેર
Gujarat LRD Recruitment 2026: ગુજરાત LRD ભરતી 2026 માટે 12,733 જગ્યાઓ સામે 18,322 ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાય થયા છે. બોર્ડે કેટેગરી વાઈઝ કટ-ઓફ માર્ક્સ સાથે સત્તાવાર યાદી જાહેર કરી છે.
Read full article on Gujarati Jagran