business
માનવ ‘રેફ્રિજરેટર’ આવ્યું! માણસોને ‘ફ્રિજ’માં બેસાડીને 20 મિનિટમાં શરીરને ઠંડુ કરે છે જાપાનનું અનોખું કૂલિંગ બોક્સ
જાપાનમાં વધી રહેલી તીવ્ર ગરમી સામે હવે એક અનોખો ઉપાય લોકપ્રિય બની રહ્યો છે. કંપનીઓ અને કામકાજના સ્થળોએ લોકોને ઠંડક આપવા માટે ખાસ પ્રકારનું ‘માનવ રેફ્રિજરેટર’ અથવા ‘હ્યુમન કૂલિંગ બોક્સ’ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. ફોન બૂથ જેટલા કદના આ ખાસ મશીનમાં વ્યક્તિ લગભગ 20 મિનિટ સુધી બેસીને પોતાના શરીરને ઠંડુ કરી શકે છે. ગરમીના વધતા [...]
Read full article on Gujaratmitra