top
માતેલા સાંઢ જેમ દોડતી કારે સર્જ્યો અકસ્માત!
ટ્રાફિકથી સતત ધમધમતા સુરતના યોગીચોક વિસ્તારમાં ફરી અકસ્માતની ઘટના બની છે. CCTV કેમેરામાં કેદ થયેલી ઘટનામાં જોઈ શકાય છે કે, પૂરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા હતા. આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ આદરી હતી.
Read full article on News18 Gujarati