politics
Maharashtra Politics: ફડણવીસની CMની ખુરશી જશે? અટકળો વચ્ચે પીએમ મોદીને મળવા પહોંચ્યા
દિલ્હીની મુલાકાત દરમિયાન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્રીય મંત્રી બનવાની અટકળોને સ્પષ્ટપણે ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રના લોકો દ્વારા ચૂંટાયા છે અને તેમની પ્રાથમિકતા રાજ્ય પ્રત્યેની તેમની જવાબદારીઓ નિભાવવાની છે.
Read full article on Sandesh