business
Market Prediction: તેજી બાજુ પરત ફરેલું બજાર આજે ફરી તૂટ્યું, 8 સપ્ટેમ્બરે કેવી રહી શકે છે ચાલ?
ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 382.62 પોઈન્ટ અથવા 0.50 ટકા ઘટીને 76,132.81 પર અને નિફ્ટી 118.55 પોઈન્ટ અથવા 0.50 ટકા ઘટીને 23,779.15 પર બંધ થયો. બ્રોડર માર્કેટમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 0.5% ઘટ્યો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ સપાટ સ્તરે બંધ થયો.
Read full article on News18 Gujarati