top
મધરાતે ટ્રેક્ટરની ટ્રોલીમાં ખાટલો પાથરી સૂતા કડવાભાઈ ઠાકોરને ઊંઘમાં જ કોણ પતાવી ગયું? પોરડા ગામની ઘટનાથી પાટડી પંથકમાં હડકંપ
પાટડીના પોરડા ગામે ટ્રેક્ટર ટ્રોલીમાં સૂતેલા કડવાભાઈ ઠાકોરની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, પોલીસ તપાસ શરૂ.
Read full article on News18 Gujarati