top
મધ્ય પ્રદેશના સાગરમાં ઝેરી દારૂનો કાળો કારોબાર
મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના બંડા વિસ્તારમાંથી એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં કથિત રીતે ઝેરી દારૂ પીવાના કારણે 11 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 10થી વધુ લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. બીતી રાત્રે દારૂનું સેવન કર્યા બાદ લોકોની તબિયત અચાનક લથડવા લાગતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો [...] The post મધ્ય પ્રદેશના સાગરમાં ઝેરી દારૂનો કાળો કારોબાર appeared first on chitralekha .
Read full article on Chitralekha