top
મહારાષ્ટ્રમાં 124 ગામોને ભેગા કરીને બનશે નવું શહેર, નામ અપાયું મુંબઈ 3.0
મહારાષ્ટ્ર સરકારે મુંબઈની બહાર એક નવું અર્બન અને ઈકોનોમિક હબ બનાવવા તરફ મક્કમ પગલું ભર્યું છે. પ્રસ્તાવિત 323 ચોરસ કિલોમીટરના વિશાળ 'મુંબઈ 3.0' પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે એક ગ્લોબલ અર્બન પ્લાનિંગ ફર્મને જવાબદારી સોંપવામાં આવી છે. આ પ્રસ્તાવિત પ્રોજેક્ટ 'કરનાળા-સાઈ-ચિરનેર (KSC) ન્યૂ ટાઉન' તરીકે પણ ઓળખાય છે, જે રાયગઢ જિલ્લાના ઉરણ, પનવેલ અને પેણ તાલુકાના 124 ગામોમાં કુલ 323.44 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આકાર લેશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) એ આ મહાત્વાકાંક્ષી નવા શહેરી વિસ્તાર માટે વિઝન ડોક્યુમેન્ટ, માસ્ટર પ્લાન અને સર્વગ્રાહી પ્લાનિંગ ફ્રેમવર્ક તૈયાર કરવા સિંગાપોર સ્થિત 'સુર્બાના જુરોંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ'ની નિમણૂક કરી છે. આ ...
Read full article on Khabarchhe