politics
મહારાષ્ટ્રમાં ટેક્સી ડ્રાઇવરોએ મરાઠી તો શીખવી જ પડશેઃ મંત્રી
મુંબઈ: મહારાષ્ટ્રમાં હવે ટેક્સીચાલકો માટે મરાઠીમાં જ વાત કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. એક વર્ગ આ નિર્ણયને ખોટો ગણાવી રહ્યો છે અને ઉદારતા દાખવવાની અપીલ કરવામાં આવી રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે સ્પષ્ટ કર્યું છે કે કોઈ છૂટ આપવામાં નહીં આવે. તેમને પૂછવામાં આવ્યું હતું કે જો આવી છૂટ નહીં આપવામાં [...]
Read full article on Chitralekha