crime
મહારાષ્ટ્રના નાંદેડમાં સુખબીર સિંહ બાદલ પર કિરપાણથી હુમલો, હાથમાં ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા
મહારાષ્ટ્રના નાંદેડ સ્થિત ઐતિહાસિક ગુરુદ્વારા સાહિબ બહાર પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર સિંહ બાદલ પર કિરપાણથી હુમલો કરાયો. હુમલામાં બાદલ અને તેમનો PSO ઘાયલ થયા છે. હુમલાખોર ઝડપાયો.
Read full article on Gujarati Jagran