top
મહેસાણામાં SMCનો સપાટોઃ 4 સ્પા અને ગેસ્ટ હાઉસમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ, વાંધાજનક વસ્તુઓ સહિત રૂ. 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
Mehsana Spa Raid: અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરો છોડો હવે તો મહેસાણા, હિંમતનગર જેવા નાના શહેરોમાં પણ સ્પાની આડમાં દેહ વ્યાપારના ગોરખધંધા ધમધમી રહ્યા છે, ત્યારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા આજે મહેસાણામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
Read full article on Gujarati Jagran