crime
મહીસાગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગઃ લુણાવાડાનું સુવા ગામ બેટમાં ફેરવાયું, ટ્રેક્ટરની મદદથી 350થી વધુ લોકોનું સફળ રેસ્ક્યુ
Mahisagar Rain Update: આજે વહેલી સવારથી મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને મહીસાગરમાં મેઘરાજાએ સાર્વત્રિક તોફાની બેટિંગ કરતાં જનજીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે.
Read full article on Gujarati Jagran