top
મિડલ ઈસ્ટમાં નવું સંકટ! સાઉદી પ્રિન્સે 2 વાર ફોન કર્યો પણ ટ્રમ્પે હૂતીઓ પર હુમલો કરવાની ના પાડી દીધી!
પશ્ચિમ એશિયામાં તણાવ વધતાં ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ યમનના મોચા શહેર પર કબજો કર્યો છે. તેઓ બાબ અલ-મંડેબ જળમાર્ગ પર નિયંત્રણ મેળવી સાઉદી અરેબિયાને ઘેરવાની તૈયારીમાં છે. હૂતીઓએ સાઉદી પર મિસાઈલ હુમલા કર્યા છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે લશ્કરી મદદ માંગી, પરંતુ અમેરિકાએ સીધા હસ્તક્ષેપનો ઈનકાર કર્યો છે.
Read full article on Gujaratsamachar