top
મકાનમાલિક અચાનક ભાડું વધારે કે ઘર ખાલી કરાવવાની ધમકી આપે તો શું કરવું? જાણો કાયદાકીય હક
દેશમાં લાખો ભાડૂઆતોની ચિંતા દૂર કરવા સરકારે Transfer of Property Act, 1882 અને Model Tenancy Act, 2021 જેવા કાયદા બનાવ્યા છે. જો લેખિત કરાર હોય, તો મકાનમાલિક કરારની શરતો સિવાય ભાડું વધારી કે ઘર ખાલી કરાવી શકતો નથી. કરાર ન હોય તો 15 દિવસની નોટિસ આપી ભાડું વધારી શકાય છે અથવા કરાર રદ થઈ શકે છે.
Read full article on Gujaratsamachar