top
મંડીના વિકાસને લઈને ભાજપ-કોંગ્રેસ આમનેસામને, કંગનાએ ઉઠાવ્યા ધારાસભ્યોની ગેરહાજરી પર સવાલ
હિમાચલ પ્રદેશના મંડીમાં જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (DISHA)ની મહત્વપૂર્ણ બેઠક બાદ ભાજપ સાંસદ કંગના રનૌતે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કંગનાએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર અને ભાજપ દ્વારા મંડી સંસદીય વિસ્તારમાં વિકાસકામો માટે કરોડો રૂપિયાનું ભંડોળ આપવામાં આવે છે, પરંતુ જ્યારે આ કામોનું શ્રેય લેવાની વાત આવે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ [...]
Read full article on Gujaratmitra