top
મનપસંદ જીમખાના જુગારધામ કેસ: 33% હિસ્સેદાર નિકુંજ ખત્રીની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી
મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે સાક્ષીઓ પર દબાણ લાવવાની અને પુરાવાઓ સાથે ચેડાં થવાની શક્યતાએ બિલ્ડિંગમાં 33% હિસ્સો ધરાવતા નિકુંજ ખત્રીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.
Read full article on News18 Gujarati