business
Molbio Diagnostics IPO: 136 રૂપિયા પર પહોંચી ગયો GMP, લિસ્ટિંગ પર કેટલો નફો કરાવશે આ ઈશ્યૂ?
IPO માટે 768-807 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો હતો. એક લોટમાં 18 શેર હતા, એટલા માટે અપર પ્રાઈસ બેન્ડના હિસાબથી રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 14,526 રૂપિયા લગાવવા જરૂરી હતા.
Read full article on News18 Gujarati