business
મોંઘવારીનો વધુ એક માર, અદાણી બાદ ગુજરાત ગેસે CNGના ભાવમાં કર્યો મોટો વધારો
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી ગેસ બાદ હવે ગુજરાત ગેસ દ્વારા પણ CNG ના ભાવમાં વધારો કર્યો છે. ગુજરાત ગેસે CNG ના ભાવમાં પ્રતિ કિલો રૂ. 3.75 નો વધારો કર્યો છે. ગુજરાત ગેસ લિમિટેડે CNG ના ભાવમાં પ્રતિ કિલો 3.75 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ વધારા બાદ વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષાચાલકો અને કેબ ચાલકોના ખિસ્સા પર ભાર વધી જશે. અગાઉ ગ્રાહકોને CNG માટે પ્રતિ કિલો રૂ. 85.01 ચૂકવવા પડતા હતા. હવે આ ભાવવધારા બાદ ગુજરાત ગેસના CNG નો નવો દર પ્રતિ કિલો 88.76 રૂપિયા થઈ ગયો છે. કંપનીના નવા દર સોમવારની મધરાત બાદ ...
Read full article on Khabarchhe