business
મોંઘવારીથી જનતાના ખિસ્સા ખાલી, પણ ઓઈલ કંપનીઓને જલસા! નફાનો આંકડો જાણી ચોંકી જશો
મોંઘવારીના કારણે સામાન્ય લોકોના ઘરખર્ચનું બજેટ સતત ખોરવાઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે કમાણીના સારા સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં તાજેતરમાં મોટો ઉછાળો આવ્યો છે અને ભાવ પ્રતિ બેરલ 100 ડોલરને પાર પહોંચી ગયો છે. ભારતમાં મે મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો [...]
Read full article on Gujaratmitra