politics
Morbi Farmers Protest: વીજ લાઈન અને વળતર મુદ્દે ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યું, હવે પૂર્વ સાંસદ મોહન કુંડરિયાના ગામમાં ભાજપ બહિષ્કારના બેનરો લાગ્યા
Morbi Farmer Protest: મોરબી જિલ્લામાં વીજલાઈન અને તેના વળતરનો મુદ્દો હવે માત્ર સરકારી તંત્ર સામેના ખેડૂત વિરોધ પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ રાજકીય વિરોધનું સ્વરૂપ પણ ધારણ કરતો જોવા મળી રહ્યો છે.
Read full article on Gujarati Jagran