top
મોરબી વ્યાજની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવા ભાજપના હોદ્દેદારે કર્યો આપઘાત
મોરબીમાં યુવા ભાજપના સહ ઇન્ચાર્જ અમૃતસિંહ જાડેજાએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો. પોલીસે મયુરભાઈ ડોડીયા અને યુવરાજભાઈ ઉર્ફે લાલાભાઈની ધરપકડ કરી.
Read full article on News18 Gujarati