top
વડોદરાની MS યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડનો આક્ષેપ, ભાજપ નેતા લકુલીશ ત્રિવેદીની PRO પદે નિયુક્તિ પર ઉઠ્યા સવાલ
MSU Recruitment Controversy: વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડના આક્ષેપ થતાં ચકચાર મચી જવા પામી છે. શૈક્ષણિક ધામ ગણાતી એમ.એસ. યુનિવર્સિટીમાં નિયમોના ધજાગરા ઉડાવીને શહેર ભાજપના હાલના મહામંત્રી લકુલીશ ત્રિવેદીને પબ્લિક રિલેશન ઓફિસર (PRO) તરીકે સેટ કરવાનો આક્ષેપ થયો છે.
Read full article on Gujarati Jagran