politics
મસૂદ અઝહર ક્યાં છે પાકિસ્તાન જાણે છે! ભારતનો આકરો પ્રહાર, BRICS મુદ્દે બાંગ્લાદેશના દાવાની પણ પોલ ખોલી
ભારતે પાકિસ્તાનને મસૂદ અઝહર પર ઈનામ જાહેર કરવા બદલ આડે હાથ લીધું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ દુનિયાને ગેરમાર્ગે દોરવાનું પાકિસ્તાનનું નાટક છે. પાકિસ્તાન મસૂદ અઝહર ક્યાં છે તે જાણે છે, માત્ર જાહેરાત કરવાને બદલે કાર્યવાહી કરે. ચીન સાથે PM મોદીની મુલાકાત તેમજ ઓમાન તટ પર જહાજ પર હુમલામાં 13 ભારતીયો સુરક્ષિત છે.
Read full article on Gujaratsamachar