politics
મસૂદ અઝહર પર ઈનામ જાહેર કરી પાકિસ્તાન ફસાયું? ભારતનો આકરો પ્રહાર, BRICS મુદ્દે બાંગ્લાદેશના દાવાની પણ પોલ ખોલી
ભારતે આતંકવાદી મસૂદ અઝહર સહિત અનેક આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પાકિસ્તાન અને અન્ય દેશોને આકરો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે મંગળવારે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાનને આપવામાં આવેલા BRICS શિખર સંમેલનના આમંત્રણ, પાકિસ્તાન દ્વારા મસૂદ અઝહર પર જાહેર કરવામાં આવેલા ઈનામ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની મુલાકાત તેમજ [...]
Read full article on Gujaratmitra