top
મતભેદો ભૂલીને સારા પડોશી બનીએ: જિનપિંગની ભારત મુલાકાત પહેલા ડ્રેગનના સૂર બદલાયા
ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ 7 વર્ષ બાદ શનિવારે નવી દિલ્હી પહોંચશે. તેઓ BRICS સમિટમાં ભાગ લેશે અને PM મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ચીને કહ્યું છે કે બંને દેશોએ મતભેદો ઉકેલીને સંબંધોને લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી આગળ વધારવા જોઈએ. આ મુલાકાત સંબંધો સુધારવા અને BRICS સહયોગ મજબૂત કરવા નિર્ણાયક સાબિત થશે.
Read full article on Gujaratsamachar